Advertisement

Main Ad

બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીટિરીયલ્સ[કેરી ના બોક્ષ ] ની સહાયતા

 

બાગાયતી યોજનાઓ

બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીટિરીયલ્સ[કેરી ના બોક્ષ ] ની સહાયતા.

ફળ પાક જેવાકે જામફળ, સીતાફળ, બોર, કેરી, દાડમ, ડ્રેગન ફ્રૂટ વગેરે પાકો માટે મળવા પાત્ર.


એકમ ખર્ચ:  રૂ. ૧૦૦૦૦ / હે.

સહાય ધોરણ;

  • ખર્ચના ૭૫ ટકા મુજબ રૂ. ૭૫૦૦, એક હેક્ટર સુધીની મર્યાદામાં સહાય 
  •  ખર્ચના ૫૦ ટકા મુજબ રૂ.૫૦૦૦/હે, બે હેક્ટરની મર્યાદામાં સહાય 
  •  ખર્ચના ૨૫ ટકા મુજબ રૂ. ૨૫૦૦/હે, પાંચ હેક્ટરની મર્યાદામાં સહાય
જરૂરી કાગળો 

  • 7/12, 8અ  ની નકલ 
  • આધાર કાર્ડ, રાશન કાર્ડ  અને બેન્ક ની પાસબુક ની ઝેરોક્ષ.
  • તલાટી મંત્રી નો બાગાયત વાવેતર અંગે નો દાખલો.
અરજી કરવાની છેલ્લી તારીખ;
www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર તા. 30/04/2021 સુધી માં  ઓનલાઇન અરજી કર્યા બાદ કચેરીએ મોકલી દો.  
"વધુ માહિતી માટે નજીક ની નાયબ બાગાયત નિયામક શ્રી ની કચેરી નો સંપર્ક કરવો."

Post a Comment

0 Comments