બાગાયતી યોજનાઓ
તાડપત્રી. વજન કાંટો અને કેરેટ માટે ની સહાય.
એકમ ખર્ચ: રૂ. પ૦૦૦/-
સહાય ધોરણ;
- આ યોજના માં લાભાર્થી ને ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂ.ર૫૦૦/-
- આવા સાધનો કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.
- ટાર્પોલીન સીટ માટે કૃષિ ખાતા દ્રારા એમ્પેનલ થયેલ કંપનીઓ તથા તેના ધારા ધોરણ મુજબ અમલવારી કરવાની રહેશે.
- પ્લાસ્ટીક ક્રેટસ માટે કૃષિ ખાતા દ્રારા એમ્પેનલ થયેલ કંપનીઓ તથા તેના ધારા ધોરણ મુજબ અમલવારી કરવાની રહેશે.
જરૂરી કાગળો
- 7/12, 8અ ની નકલ
- આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બેન્ક ની પાસબુક ની ઝેરોક્ષ.
- તલાટી મંત્રી નો બાગાયત વાવેતર અંગે નો દાખલો.
અરજી કરવાની છેલ્લી તારીખ;
www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર તા. 30/04/2021 સુધી માં ઓનલાઇન અરજી કર્યા બાદ કચેરીએ મોકલી દો.
"વધુ માહિતી માટે નજીક ની નાયબ બાગાયત નિયામક શ્રી ની કચેરી નો સંપર્ક કરવો."
0 Comments